સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન: કહ્યું- ‘મર્દ ATM નથી, તેમને પણ દર્દ થાય છે અને એ જીવલેણ હોય છે’; પત્નીઓએ ખોટા કેસ કર્યાના આક્ષેપ સાથે પુરુષ આયોગ બનાવવાની માગ – Surat News
બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને પત્ની પીડિત પતિઓએ સુરતમાં પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ તેમના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા ...