સાબુ-તેલ જેવી રોજિંદી વસ્તુઓમાંથી 75% GST કલેક્શન: સરકાર આના પર વસૂલે છે 18% ટેક્સ, નાણા મંત્રાલયે લોકસભામાં માહિતી આપી
નવી દિલ્હી55 મિનિટ પેહલાકૉપી લિંકદેશના GST સંગ્રહમાં સૌથી મોટો ફાળો સામાન્ય માણસ દ્વારા તેની રોજિંદી જરૂરિયાતો પર કરવામાં આવતો ખર્ચ ...