EVM વેરિફિકેશનની માગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: બેન્ચે કહ્યું- તમે અમારી પાસે અરજી કેમ લાવ્યા; એ જ બેંચને સાંભળો જેણે પહેલા નિર્ણય આપ્યો
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની તપાસ માટે નીતિ બનાવવાની માગણી કરતી અરજી જૂની બેંચને ...