EVM હેક કરવાનો દાવો કરનાર વ્યક્તિ વિરુદ્ધ FIR: આરોપીએ કહ્યું હતું- 53 કરોડ આપો, મહારાષ્ટ્રની 63 સીટોના EVM હેક કરી દઈશું
મુંબઈ7 મિનિટ પેહલાકૉપી લિંકચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) હેક કરવાનો દાવો કરનાર સૈયદ શુજા વિરુદ્ધ FIR દાખલ કરી છે. ...