મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કાલે: 92 વર્ષની વયે નિધન થયું; 7 દિવસનો રાષ્ટ્રીય શોક; રાહુલે કહ્યું- મેં મારા ગુરુ ગુમાવ્યા
નવી દિલ્હીઅમુક પળો પેહલાકૉપી લિંકપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી ...