અલ્ટ્રાટેકે ઇન્ડિયા સિમેન્ટનો 32.72% હિસ્સો ખરીદ્યો: ₹3,954 કરોડમાં ડીલ થઈ, હવે કંપની પાસે કુલ 55.49%ની ભાગીદારી
મુંબઈ43 મિનિટ પેહલાકૉપી લિંકઆદિત્ય બિરલા ગ્રૂપની માલિકીની સિમેન્ટ કંપની અલ્ટ્રાટેકના બોર્ડે ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડમાં 32.72% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. ...