ઈરાને એક જ દિવસમાં 29 લોકોને ફાંસીના માંચડે લટકાવ્યા: તેમાં અફઘાનના 2 નાગરિકોનો સામેલ, હત્યા, બળાત્કાર, ડ્રગ્સની દાણચોરીના દોષિત હતા; 2009 પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ફાંસી આપી
18 મિનિટ પેહલાકૉપી લિંકઈરાનમાં ડ્રગ્સની દાણચોરીના મોટાભાગના કેસોમાં મોતની સજા આપવામાં આવે છે. (ફોટો-ફાઈલ)ઈરાનમાં બુધવારે 29 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં ...