કેરળમાં LIVE ટીવી શોમાં પ્રોફેસરનું મોત, VIDEO: દૂરદર્શન પર સવાલોના જવાબ આપી રહ્યા હતા, બોલતાં બોલતાં જ ખુરસી પર ઢળી પડ્યા
તિરુવનંતપુરમ10 કલાક પેહલાકૉપી લિંકકેરળની દૂરદર્શન ચેનલના એક લાઈવ શો દરમિયાન કૃષિ નિષ્ણાતનું મોત થયું હતું. મૃતકની ઓળખ ડૉ. અની એસ ...