ઈરાનમાં 20 મિનિટમાં 2 બ્લાસ્ટ, 103ના મોત: સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખોમેનીએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી; ઈરાનમાં આજે રાષ્ટ્રીય શોક
તેહરાન1 કલાક પેહલાકૉપી લિંકતસવીર ઈરાનના કેરમાન શહેરની છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઈરાનના કેરમન શહેરમાં બુધવારે થયેલા ...