‘ગ્લો એન્ડ હેન્ડસમ’ ફેરનેસ ક્રીમ હવે નહીં મળે: કલકત્તા હાઈકોર્ટે કહ્યું- ‘ફેર એન્ડ હેન્ડસમ’ જેવું જ નામ, આ ટ્રેડમાર્કના નિયમોનું ઉલ્લંઘન છે
કોલકાતા19 મિનિટ પેહલાકૉપી લિંકહવે 'ગ્લો એન્ડ હેન્ડસમ' નામની કોઈ ફેરનેસ પ્રોડક્ટ હવે નહીં મળે. કારણ કે, કલકત્તા હાઈકોર્ટે તેને બનાવનાર ...