સુરતમાંથી વધુ ચાર બોગસ ડોકટર ઝડપાયા: કડક કાર્યવાહીના આરોગ્ય વિભાગના દાવા વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા યથાવત, ચાર વર્ષથી પ્રેકટિસ કરતા હોવાનું ખૂલ્યું – Surat News
સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા ચાર બોગસ ડોકટરોની ...