ચૂંટણીનું ફેક શિડ્યુલ સોશિયલ મીડિયા પર વાયરલ: ચૂંટણી પંચે કહ્યું- અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરીએ છીએ, વોટ્સએપ મેસેજ દ્વારા નહીં
નવી દિલ્હી51 મિનિટ પેહલાકૉપી લિંકચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પત્રને નકલી ગણાવ્યો છે.ભારતીય ચૂંટણી પંચ (ECI) એ સોશિયલ ...