વિંછિયામાં પોલીસ પર પથ્થરમારાનો મામલો: મૃતકના પરિવારજનોનો પોલીસ પર હેરાનગતિનો આરોપ, કહ્યું- ‘લોકો બારમાની વિધિમાં આવતા પણ ડરી રહ્યા છે’ – Rajkot News
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે 6 ...