ઓનસ્ક્રીન પિતા જ સુહાનીની બિમારીથી અજાણ હતાં: એક્ટ્રેસની માતાએ કહ્યું, ‘તેઓ હંમેશા સંપર્કમાં હતાં, જો મેં તેમને કહ્યું હોત તો તેમને તુરંત જ મદદ કરી હોત’
2 કલાક પેહલાકૉપી લિંકફિલ્મ 'દંગલ'માં આમિર ખાનની દીકરીના રોલમાં જોવા મળેલી અભિનેત્રી સુહાની ભટનાગરનું શુક્રવારે માત્ર 19 વર્ષની વયે અવસાન ...