ખેડૂતોની દિલ્હી કૂચનો બીજો દિવસ: અમિત શાહ અમદાવાદથી તાબડતોબ દિલ્હી રવાના થયા, આજે ફરી હરિયાણામાં ઘુસવાનો પ્રયાસ કરશે
2 મિનિટ પેહલાકૉપી લિંકપંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે (બુધવાર) બીજો દિવસ છે. ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ ...