ખેડૂતો 6 માર્ચે દિલ્હી જશે, 10 માર્ચે ટ્રેન રોકશે: પંઢેરે કહ્યું- ખેડૂતો દેશભરમાંથી આવશે, પંજાબના લોકો શંભુ-ખનૌરી બોર્ડર પર જ બેસશે
અંબાલા49 મિનિટ પેહલાકૉપી લિંકપંજાબ-હરિયાણાની શંભુ-ખનૌરી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો 6 માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે. 10 માર્ચે બપોરે ...