શિવરાજે કહ્યું- કેજરીવાલે ખેડૂતો સાથે દગો કર્યો: ખેડૂતો માટેની કેન્દ્રની યોજનાઓને દિલ્હીમાં લાગુ કરતાં અટકાવી; AAPએ કહ્યું- તેમની પાસેથી આવી અપેક્ષા નહોતી
નવી દિલ્હી17 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 1 જાન્યુઆરીએ દિલ્હીના CM આતિશીને પત્ર લખ્યો હતો.કેન્દ્રીય કૃષિ મંત્રી ...