અલિઝેહ પોતાને ટિપિકલ સ્ટાર કિડ નથી માનતી: કહ્યું, ‘એવું નથી લાગતું કે ઇન્ડસ્ટ્રીને મારામાં મોટા સ્ટાર્સના બાળકોની જેમ થોડો પણ રસ હોય’
41 મિનિટ પેહલાલેખક: અમિત કર્ણકૉપી લિંકઅભિનેતા સલમાન ખાનના પરિવારમાંથી તેમની ભાણેજ અલીઝેહ અગ્નિહોત્રીએ હાલમાં જ ફિલ્મ 'ફરે'થી ડેબ્યૂ કર્યું હતું. ...