પિતાએ 10 વર્ષના દીકરાની સોડિયમ નાઇટ્રેટ પીવડાવી હત્યા કરી: પહેલાં બંને બાળકોને ઉલટી ના થાયની દવા આપી બાદમાં એક દીકરાને પાણીમાં ઝેર નાખી પીવડાવી દીધું – Ahmedabad News
શહેરના બાપુનગર વિસ્તારમાં પિતાએ દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની મહેસાણા કામથી ગઇ ...