પિતા-પુત્રની જોડીએ ગરબાની જમાવટ બોલાવી: ચૈત્રી નવરાત્રિના પાંચમાં નોરતે ઓસમાણ મીર અને અમીર મીરના તાલે ખેલૈયાઓની રમઝટ, સુરતીઓ હેલ્મેટ પહેરીને ગરબા રમ્યા – Surat News
સુરતમાં ચૈત્રી નવરાત્રિમાં કોસમાડા પાટિયા ખાતે યોજાઈ રહેલા ગરબામાં છઠ્ઠા દિવસે ઓસમાણ મીર અને તેના દીકરા અમીર મીરે પરફોર્મ કર્યું ...