એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુને ચિકનગુનિયા થયો: આની રસી કેટલી અસરકારક છે અને ક્યારે મૂકાવવી જોઈએ? જાણો લક્ષણો અને નિવારણ વિશે મહત્ત્વના પ્રશ્નોના જવાબ ડોક્ટર પાસેથી
2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકએક્ટ્રેસ સમંથા રૂથ પ્રભુએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તે ચિકનગુનિયાથી પીડિત ...