સાઉદી અરેબિયા 2034 ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરશે: FIFAએ કન્ફર્મ કર્યું; 2030 સિઝન સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોમાં યોજાશે
ઝ્યુરિચ13 મિનિટ પેહલાકૉપી લિંકફૂટબોલ વર્લ્ડ કપ ટાઇટલ આર્જેન્ટિનાએ 2022માં જીત્યું હતું.2034 ફૂટબોલ વર્લ્ડ કપ સાઉદી અરેબિયામાં રમાશે. એટલું જ નહીં, ...