28માંથી પાંચમો સ્ટીલ બ્રિજ તૈયાર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર 60 મીટર લાંબા ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજનું બાંધકામ પૂર્ણ – Vadodara News
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે 22 ઓક્ટોબર 2024ના રોજ વધુ એક સ્ટીલ પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. મુંબઈ- અમદાવાદ ...