જે ફિલ્મ જોઈને બાળકો બનવા લાગ્યાં હતાં હત્યારા: ડિરેક્ટરે બેન કરાવી હતી ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’, છતાં 900 કરોડની કમાણી, 4 ઓસ્કર નોમિનેશન
10 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંકઆ વાત માર્ચ 1972ની છે. અમેરિકામાં માત્ર 14 વર્ષના બાળકે હત્યા કરી નાખી. આ બાળકને ...