ડિરેક્ટરે 15 રીટેક લીધા તો ધર્મેન્દ્ર ગુસ્સાથી લાલચોળ થયા: કહ્યું, ‘શું હું કઈ નવો-નવો કલાકાર છું કે મને વારંવાર ટેક માટે કહી રહ્યા છો’
13 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર 88 વર્ષના થઈ ગયા છે. ધર્મેન્દ્ર શરૂઆતથી જ ખૂબ જ ગરમ મિજાજના છે. ...