મુમતાઝે શેર કરી ફિલ્મ ‘આપ કી કસમ’ના સેટ પરની સ્ટોરી: પીઢ અભિનેત્રીએ કહ્યું, ‘શૂટિંગ દરમિયાન વૉશરૂમ જવા માટે માઈલ સુધી ચાલીને જવું પડતું હતું’
34 મિનિટ પેહલાકૉપી લિંકપીઢ અભિનેત્રી મુમતાઝ ખુશ છે કે આજે અભિનેત્રીઓને ફિલ્મના સેટ પર વેનિટી વેન અને અન્ય ઘણી સુવિધાઓ ...