કાર્લા સોફિયા ઓસ્કર માટે નોમિનેટ થનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર: ફિલ્મ ‘એમિલિયા પેરેઝ’ માટે બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીની સ્પર્ધામાં, કાન્સમાં પણ મળ્યો હતો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
40 મિનિટ પેહલાકૉપી લિંકકાર્લા સોફિયા ગેસ્કોન ઓસ્કર નોમિનેશન મેળવનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર એક્ટ્રેસ છે. કાર્લા સ્પેનિશ એક્ટ્રેસ છે. ફિલ્મ 'એમિલિયા પેરેઝ' ...