ફરીદા જલાલે રાજેશ ખન્ના સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો: દિગ્ગજ એક્ટ્રેસે કહ્યું, ‘આરાધના’ના શૂટિંગ દરમિયાન તેઓ ખૂબ જ ઘમંડી હતાં, મારો એમની સાથે ઘણીવાર ઝઘડો થતો હતો’
8 મિનિટ પેહલાકૉપી લિંકદિગ્ગજ એક્ટ્રેસ ફરીદા જલાલ અને દિવંગત એક્ટર રાજેશ ખન્નાએ લગભગ એક જ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કર્યો ...