‘એનિમલ’ પછી મને સારા પ્રોજેક્ટ મળવા લાગ્યા’ – તૃપ્તિ ડિમરી: એક્ટ્રેસે કહ્યું, ‘ઓડિશન પછી થયું ‘બેડ ન્યૂઝ’માં સિલેક્શન, લાંબા સમય બાદ કરી કોમેડી ઝોનરની ફિલ્મ
35 મિનિટ પેહલાલેખક: અમિત કર્ણકૉપી લિંકતૃપ્તિ ડિમરીને ફિલ્મ 'એનિમલ'થી ઓળખ મળી હતી. હવે તે તેની આગામી ફિલ્મ 'બેડ ન્યૂઝ'ને લઈને ...