કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ પર 25 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય: બોમ્બે હાઈકોર્ટેની CBFCને ઝાટકણી, કહ્યું- માત્ર તોફાનના ડરથી સર્ટિફિકેટ આપવાનો ઈનકાર ન કરી શકો
3 કલાક પેહલાકૉપી લિંકકંગનાની વિવાદાસ્પદ ફિલ્મ ઈમરજન્સીને લઈને આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજી કંગના અને ...