અનિલ કપૂર સાથેના મતભેદ પર બોનીએ મૌન તોડ્યું: કહ્યું, ‘મારી આ ટિપ્પણીને ગંભીરતાથી લેવામાં આવી છે, હું મારા ભાઈ સાથે વાત કરીશ’
2 મિનિટ પેહલાકૉપી લિંકનિર્માતા બોની કપૂરની 'નો એન્ટ્રી'ની સિક્વલની જાહેરાત બાદ, અનિલ કપૂર સાથેની તેમની લડાઈને લઈને ઈન્ડસ્ટ્રીમાં વિવિધ વાતો ...