પક્ષ- વિપક્ષ બંનેની સરકારમાં પોતપોતાના મિત્રોની જ બેંકો!: સીતારમણે કહ્યું- UPAમાં બેંકો ગાંધી પરિવારના મિત્રોના ATM હતા; રાહુલે કહ્યું- મોદી સરકારમાં સરકારી બેંકો માત્ર અમીરોની ફાયનાન્સર
નવી દિલ્હી20 મિનિટ પેહલાકૉપી લિંકરાહુલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મોદી સરકાર પર સરકારી બેંકોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. નિર્મલા ...