બેટરીસ્પાર્ક થતાં XUV કારમાં વિકરાળ આગ: જૂનાગઢમાં લાઈટ લબક ઝબક થવા લાગીને પછી બોનેટમાંથી ધૂમાડા નીકળ્યા, 15 લાખની કાર ખાખ, પરિવારનો આબાદ બચાવ – Junagadh News
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના સામે આવી, જ્યાં એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ. ...