મુંબઈમાં આગમાં 3 બાળકો સહિત 7 ભડથું: ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી, શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ ભભુકી હોવાની આશંકા
મુંબઈ47 મિનિટ પેહલાકૉપી લિંકઆગ સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં લાગી હતી. થોડીવારમાં આગ પહેલા માળ સુધી ફેલાઈ હતી.મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ...