‘મને અક વાર મોઢું બતાવો…’ બોલતા જ મા બેભાન: ભડથું થયેલા નવજાતને હાથમાં લઈ જનારની મા-બાપની હાલત જુઓ; પોતાનું ન મળ્યું તો બીજાનું બાળક બચાવ્યું
ઝાંસી25 મિનિટ પેહલાકૉપી લિંકહાય રે...મારું બાળક, મને અક વાર તો તેનું મોઢું બતાવો. બોલતા બોલતા કાળજાના ટુકડાને ખોઈ બેઠી માતા ...