જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દરિયામાં ઠલવાતું અટકાવવા માછીમારોની માગ: કેમિકલયુક્ત પાણી દરિયામાં જશે, તો જળસૃષ્ટિ નાશ પામશે અને માછીમારીનો ધંધો ચોપટ થશે- માછીમારી સમાજ – Gir Somnath (Veraval) News
જેતપુર તેમજ અન્ય શહેરનું ઔદ્યોગિક કેમિકલવારુ ઝેરી પાણી નીકળે છે, આ કેમિકલવાળું પાણી ફરજિયાત શુદ્ધ કરીને તેનો પૂનઃ ઉપયોગ કરવાનો ...