દોડીને લગ્નમાં પહોંચેલા નૂપુર સાથે આયરાએ મસ્તી કરી: મહેમાનોની સામે આયરાએ કહ્યું, ‘હવે જઈને સ્નાન કરો’, કપલની ફની વાતચીતનો વીડિયો વાયરલ
6 મિનિટ પેહલાકૉપી લિંકઆમિર ખાનની પુત્રી આયરા ખાને બુધવારે રાત્રે ફિટનેસ ટ્રેનર અને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન કર્યા. ...