ટ્રમ્પની ટીમમાં માઈક વોલ્ટ્ઝની એન્ટ્રી: અમેરિકાના નવા NSA બનાવ્યા, ચીન- ઈરાનના વિરોધી અને ભારતના સમર્થક છે; ગઈ વખતે ટ્રમ્પે 4 NSA બદલ્યા હતા
વોશિંગ્ટન2 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના સાંસદ માઈક વોલ્ટ્ઝને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત ...