અમદાવાદના ફ્લાવર શોમાં VIP એન્ટ્રીનો ચાર્જ 500 કર્યો: ફ્લાવર શોમાં પહેલીવાર મળશે VIP એન્ટ્રી, હલક-ડોરેમોન સહિતના આકર્ષણ કેન્દ્ર; પ્રવેશ ફીના રૂ. 70થી 100 ચૂકવવા પડશે – Ahmedabad News
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અને દેશ-વિદેશ સહિતના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ફ્લાવર શોનું 1 જાન્યુઆરી ...