નવતપામાં કેમ વધે છે ફૂડ પોઇઝનિંગના કેસ?: સ્ટ્રીટ ફૂડ તો બિલકુલ દૂર જ રહો, આવો જાણીએ ક્યારે જીવલેણ સાબિત થઇ શકે?
11 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકગત અઠવાડિયે કેરળના ત્રિશૂરમાં એક રેસ્ટોરાંમાં 187 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. તેમની તબિયત એટલી ...