કાઇલિયન એમ્બાપ્પે પર બળાત્કારનો આરોપ લાગ્યો: સ્વીડિશ મીડિયા અહેવાલોમાં દાવો; ફૂટબોલરે ખોટો કેસ ગણાવ્યો, કહ્યું- આ ફેક ન્યૂઝ છે
સ્ટોકહોમ35 મિનિટ પેહલાકૉપી લિંકસ્વીડિશ મીડિયાના અહેવાલમાં ફ્રેન્ચ સ્ટાર ફૂટબોલર કાઇલિયન એમ્બાપ્પે પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. એમ્બાપ્પેની ટીમે આ આરોપોને ...