પંચમહાલમાં બોર્ડની પરીક્ષા સફળ સમાપન બદલ: DEO કચેરીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ – panchmahal (Godhra) News
પંચમહાલ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના સફળ સમાપન નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કિરીટભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ...