હિરાનંદાની ગ્રુપના હેડક્વાર્ટર અને ઓફિસ પર દરોડા: ફેમાના ઉલ્લંઘનને હેઠળ EDની કાર્યવાહી, અગાઉ 2022માં દરોડા પાડ્યા હતા
નવી દિલ્હી29 મિનિટ પેહલાકૉપી લિંકએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે એટલે કે 22 ફેબ્રુઆરીએ મુંબઈમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ હિરાનંદાની ગ્રુપના હેડક્વાર્ટર ...