સુરતના ક્રાઇમ ન્યૂઝ: થર્ટી ફર્સ્ટને લઇ મંગાવેલો 25 લાખનો દારૂ પકડાયો, બે ઝડપાયા; સચીન જીઆઇડીસી હત્યા કેસમાં પત્નીને આજીવન કેદની સજા – Surat News
સુરતમાં નવા વર્ષના થર્ટી ફર્સ્ટ તહેવારને ધ્યાનમાં રાખીને લિસ્ટેડ બુટલેગરોએ રાજસ્થાનથી મંગાવેલો 25 લાખનો વિદેશી દારૂ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો ...