ટ્રમ્પના શપથ ગ્રહણમાં મોદી હાજરી નહીં આપે: ભારત તરફથી વિદેશ મંત્રી જયશંકર ભાગ લેશે, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સહિત વૈશ્વિક નેતાઓને આમંત્રણ
વોશિંગ્ટન/નવી દિલ્હી17 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી જયશંકર 20 જાન્યુઆરીએ અમેરિકાના પ્રવાસે છે. તેઓ અહીં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ...