માન્ય પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ કરવા બદલ 5 વર્ષની જેલ: લોકસભામાં ઇમિગ્રેશન બિલ રજૂ; જે વિદેશી ભારત માટે ખતરો, તેને એન્ટ્રી નહીં
નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકભારત આવતા વિદેશી નાગરિકોની અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક ...