હાથ-પગ ધોતી બાળકીને દીપડો ખેંચી ગયો: ચહેરો અને ડાબો હાથ ખાઈ ગયો, જંગલમાંથી કપાયેલી હથેળી મળી; ઉદયપુરની કાળજું કંપાવે તેવી ઘટના
ઉદયપુર2 કલાક પેહલાકૉપી લિંકગોગુંદા નજીકના ગામમાં બાળકીને શોધવા ગયેલા લોકોને પહેલા તેની હથેળી મળી અને તેની આગળ જ બાળકીનો મૃતદેહ ...