માર્ક ટેલરે સિરાજના સેલિબ્રેશન પર સવાલ ઉઠાવ્યા: કહ્યું- તે અમ્પાયરના નિર્ણયની રાહ પણ નથી જોતો, સાથી ખેલાડીઓએ રોકવો જોઈએ
એડિલેડ1 કલાક પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માર્ક ટેલરે મોહમ્મદ સિરાજના સેલિબ્રેશન પર સવાલ ઉઠાવ્યા છે. 60 વર્ષીય પૂર્વ કેપ્ટને કહ્યું- ...