પ્રજા શક્તિ કાર્યાલયનું ઉદ્ઘાટન: વડોદરામાં માજી મુખ્યમંત્રીએ કહ્યું-‘ગુજરાતમાં સરકાર જેવું છે જ નહીં, ભ્રષ્ટાચારની ભરમાર એટલે ભાજપા સરકાર’ – Vadodara News
વડોદરામાં આજે યવતેશ્વર કમ્પાઉન્ડ ખાતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ...