ભૂતપૂર્વ ક્રિકેટર સાઈરાજ રાજસ્થાન રોયલ્સના સ્પિન કોચ બનશે: કહ્યું- હું રોયલ્સ સાથે જોડાવા માટે ઉત્સાહિત છું; 2023માં ભારતીય ટીમને કોચિંગ આપ્યું છે
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકભૂતપૂર્વ ભારતીય સ્પિનર સાઈરાજ બહુતુલે ફરી એકવાર IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાશે. તે ટીમનો સ્પિન કોચ ...